હાલ રાજ્યમાં મિક્સ ઋતુ ચાલી રહી છે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો છે અચાનક ધોળું દેખાતું આકાશ કાળુ પડી રહ્યું છે વાદળો ઘેરાઈ રહ્યાં છે. એટલું જ નહીં શિયાળા-ઉનાળાની આગાહીઓ ઠંડી-ગરમીની અસર વચ્ચે ગુજરાતના એક જિલ્લામાં ફરી ચોમાસું બેઠું છે
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ હાલમાં પડેલ કમોસમી વરસાદથી વિવિધ જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, હવામાન વિભાગે માર્ચ મહિનામાં જબરદસ્ત ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ વર્ષે અલનીનો ની અસર ના કારણે ઉનાળો આકરો રહી શકે છે.
ગુજરાતના લોકો માર્ચ મહિનામાં ગરમીથી શેકાવવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે આ વર્ષે અલનીનો ની અસર ના કારણે ઉનાળો આકરો રહી શકે એવી શક્યતા છે હવામાન વિભાગે આગાહી કરી કે આગામી પાંચ દિવસ તાપમાન સૂકું રહશે તો લઘુત્તમ તાપમાન માં 2-3 ડીગ્રી તાપમાન વધશે એટલું જ નહીં હવામાન વિભાગે માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે.
વધુ વાંચો:અનંત અંબાણીના લગ્નમાં સલમાન, શાહરૂખ અને આમિરે પાડ્યો વટ, એકે સાથે સ્ટેજ પર કર્યો ડાન્સ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.