His mother revealed the secret about Kama, who became famous in Gujarat

આખા ગુજરાત માં ફેમસ થયેલા કમા વિશે એની માં એ ખોલ્યું મોટું રહસ્ય, નાનપણ નું કમા વિશે રહસ્ય જાણી ચોકી જશો…

Breaking News

મિત્રો આજકાલ ગુજરાતમાં સમગ્ર જગ્યાએ એક જ નામ ગુંજી રહ્યું છે લોકોના મોઢે એક જ નામ લેવાઈ રહ્યું છે કોઈ પણ સોશિયલ સાઇટ ખોલો નામ સાંભળવા મળશે કમો એટલે કે કમલેશ કોઠારીયા ગુજરાતી લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવી ના એક સમયના કોઠારીયા ગામે થયેલા લોક ડાયરાના પ્રોગ્રામ.

વખતે અચાનક એક યુવાન મન મૂકીને નાચી રહ્યો હતો એને કિર્તીદાન ભાઈએ 2000 આપ્યા અને સ્ટેજ પર એનું નામ લીધું મીડિયાની નજર અચાનક એના ઉપર પડતા એનું ડાન્સ એક ફૂટેજમાં કેદ થઈ ગયો એ વિડીયો ફૂટેજ રાતો રાત વાયરલ થતાં લોકો એને ખૂબ પસંદ કર્યો બીજા દિવસે માર્કેટમાં કમાના.

નામના સિક્કા ઉછળવા લાગ્યા કમામાંથી કમાભાઈ કમલેશભાઈ થવા લાગ્યું આજે કમલેશ ચાર બોડીગાર્ડ સાથે પોતાની પર્સનલ ગાડીમાં ફરે છે તેઓ વિવિધ ડાયરાઓમાં ડાન્સ કરવા માટે જાય છે રાતોરાત સ્ટાર બનેલો કમલેશ માનસિક રીતે અશક્ત અને દિવ્યાંગ છે એની માતાએ રહસ્ય.

ખુલતા કહ્યું હતું કે મારો કમલેશ જ્યારે નાનો હતું ત્યારે ડોક્ટરે કહ્યું હતું કમલેશ માનસિક અશક્ત છે અને તે સાજો નહીં થઈ શકે પરંતુ એની ભક્તિ સાચી છે તેઓ ધાર્મિક પ્રોગ્રામોમાં હંમેશા રસ ધરાવશે આમ કહીને એને માતાએ વાતને પૂર્ણાહતિ આપી હતી કમો આજે ગુજરાતમાં નામ નહિ.

વધુ વાંચો:કોણ છે પુનીત સુપરસ્ટાર જે બિગબોસ માંથી નીકળ્યા બાદ ખૂબ જ ફેમસ થયા, જાણો તેમના જીવન વિષે…

એક બ્રાન્ડ બની ગયો છે તેના વચ્ચે એના માતા પિતા પણ ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે એક સમયે ગરીબ અને લોકો દ્વારા મજાકનું પાત્ર બનતો કમો આજે સુપર સ્ટાર બની ગયો છે લોકો એક સેલ્ફી લેવા એની સાથે પડા પડી કરે છે કમો દિવ્યાંગ છે પણ કમા ના ભાગ્ય મજબૂત છે અત્યારે કમો સોસીયલ મીડિયામાં છવાયેલ છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *