How Bollywood people make us owls

બોલીવુડવાળાઓ કેવી રીતે આપણને બનાવે છે ઉલ્લુ, આવા બધા થાય છે અખતરા, જાણો હકીકત…

Bollywood Breaking News

બોલીવુડની ફિલ્મોમાં બતાવવમાં આવતા ઘણાં સીન એવા હોય છે જે જોઈને આપણે વિચારમાં પડી જતાં હોઈએ કે આવું કેવી રીતે બની શકે? સાથે જ ઘણા ૫૦ ૫૦વર્ષ પાર કરી ચૂકેલા હીરોની બોડી જોઈને પણ આપણે અને ખાસ કરીને બાળકો એમના જેવી સિક્સપેકએબઝ વાળી બોડી બનાવવા ઇચ્છતા હોય છે પણ શું તમને ખબર છે મૂવીમાં બતાવવામાં આવેલા સિક્સપેક એબઝ પાછળની હકીકત શું છે.

શું તમે જાણો કે જે સીન જોઈને તમે હીરોને ફાઈટર કે એક્શન કિંગ માની લો છો એ સીનના શૂટિંગમાં કેટલી નકલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે આજે અમે તમને ફિલ્મી પડદા પાછળની એવી અનેક વાતો જણાવીશું જે વિશે તમારું ધ્યાન જ ન ગયું હોય.

પહેલા તો જાણીએ કે ફિલ્મના એક્ટર ૫૦ની ઉંમરે પણ કેવી રીતે સિકસ પેક એબઝ જાળવી રાખે છે તો મિત્રો સલમાન, શાહરૂખ કે ગોવિંદા બધા જ એક્ટરનું શરીર એક ઉંમર પછી પહેલા જેટલી કસરત સહન નથી કરી શકતું આપણે એમ માનતા હોઈએ છીએ કે હીરો કસરત કરીને જીમમાં જઈને શરીર બનાવે છે પણ એવું નથી.

એક્ટરના સીક્સપેકએબઝ બતાવવા માટે તેમને એક બોડી સુટ પહેરવામાં આવે છે જેનાથી તેમની બોડી ઓરીજનલ અને સીકસપેક એબઝ સાથે જોવા મળે છે હવે વાત કરીએ મૂવીમાં બતાવવામાં આવતા એક્શન સીન વિશે તો બાહુબલી ફિલ્મમાં તમે ભલ્લાલને એક સાંઢ સાથે બાથ ભીડતા જોયો જ હશે કેટલાકને એ સીન રિયલ લાગ્યો હશે.

વધુ વાંચો:આ માસુમ બાળકીને એવી ગં!ભીર બી!મારી થઈ કે જેનું દુ:ખ જાણીને તમારી આંખ પણ ભરી આવશે…

પરતું એ સીનમા વીએફએક્સની મદદ લઇ એક નકલી સાંઢ અને નકલી દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યું, જે બાદ ભલ્લાલને એક નકલી સાંઢ નું મોઢું આપવામાં આવ્યું હતું અને શૂટ બાદ વીએફએકસથી એવો સીન તૈયાર કરવામાં આવ્યો જેનાથી દર્શકોને અસલી સાંઢ સાથે લડાઈ કરતો હોય તેવું લાગી શકે.

તમે મૂવીમાં કિસિંગ સીન પણ જોયા હશે ક્યારેક એવા બે વ્યક્તિ વચ્ચે કીસિંગ સીન બતાવવામાં આવે છે જે પોતાના નીજી જીવનમાં એકબીજાના દુશ્મન હોય.

તમને જણાવી દઈએ કે જ્યારે આવા બે પાત્રો વચ્ચે કિસિગ સીન શૂટ કરવાનો આવે ત્યારે પણ ડાયરેકટર વીએફએક્સનો ઉપયોગ કરતા હોય છે ડાયરેકટર પહેલા કોઈ ગ્લાસ વચ્ચે રાખીને અથવા તો નારિયેળની મદદથી કિસિંગ સીન શૂટ કરી લે છે જે બાદ સીનને વીએફએક્સ દ્વારા રિયલ બનાવવામાં આવે છે તો જોયુંને મિત્રો વીએફએક્સની મદદથી ડાયરેકટર કેવી રીતે કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *