વોટ્સએપ અત્યારે ફ્રોડ બહુ વધી ગયું છે સાઇબર ક્રાઇમ સાથે હવે વોટ્સએપમાં પણ આ વધી ગયું છે વોટ્સએપમાં લોકો કેટલાક સવાલ પૂછે છે અને જો તમે એ જવાબ આપવા લાગ્યા તો તમે મોટી મુસીબતમાં ફસાઈ જશો અત્યારે હેકર જેઓ વોટ્સએપમાં ફ્રોડ કરે છે તેઓ વીઓઆઇપી નંબર ખરીદે છે.
તેનાથી તેનાથી ઇન્ટરનેટ કોલિંગ થવું પોસિબલ છે તેના બાદ આ લોકોને મેસેજ મોલવાનું શરૂ કરે છે મેસેજ એવા લખે છે જાણે કોઈ ઓળખીતું હોય છે મેસેજની ભાષા પણ એવી હોય કદાચ કોઈ જરૂરી કામ હોય આ મસેજ એવા હોય છેકે કેમ છો શું કરો છો મને તમારો નંબર મારી ટુડુ લિસ્ટમાંથી મળ્યો છે.
વધુ વાંચો:અદ્ભુત દ્રશ્ય: લોકોએ ઘરમાં છુપાયેલા કિંગ કોબ્રા સાપને પકડીને બેગમાં મૂકી દીધો, પછી થયું એવું કે…
એટલા માટે મેં તમારો કોન્ટેક કર્યો અને જો તમે આનો જવાબ આપી દીધો તો હેકર તમને એવા સવાલ પૂછસે ધીરે ધીરે તમારો વિશ્વાસ જીતી લેશે અને પછી તમારી પર્સનલ માહિતી નીકળવાની કોશિશ કરે છે તમે શું કરો છો તમારું કામ અને થોડા તમારા વખાણ પણ કરી લેશે તેના બાદ સોશિયલ મીડિયા આઈડી પૂછસે.
તેના પછી આ હેકર તમારા ફોટો કોન્ટેક બધે જાય છે સર્કલમાં મિત્રતા બનાવે છે અને ફોટો એડિટ કરીને તમને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે તમને એટલા મજબુર કરે છે તમારે એમની વાત માનવી પડે એવા પરંતુ તમારે એમની વાત માનવાની નહીં ભલે ધમકીઓ આપતા રહે મિત્રો આવા ફ્રોડ લોકોથી દૂર અને સાવધાન રહેવું.