Indian cricket team player Yujvendra Chahal's wife is very beautiful and hot

ભારતીય ક્રિકેટ ટીમ ના ખેલાડી યુજવેન્દ્ર ચહલ ની પત્ની છે ખુબજ સુદંર અને હોટ, મોટી મોટી એક્ટરો ને આપે છે ટક્કર…

Breaking News

ભારતીય ક્રિકેટ ટીમ ના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે ચહલની પત્ની ધનશ્રી ફેમસ ડાન્સર છે ધનશ્રી પાસે ડાન્સને લગતી યુટ્યુબ ચેનલ પણ છે આ ચેનલના લાખોમાં સબસ્ક્રાઈબર્સ છે ધનશ્રી બોલીવુડના ગીતો રીક્રિએટ કરે છે.

આ સિવાય તે હિપ હોપની તાલીમ પણ આપે છે તે આ યુટ્યુબ ચેનલ પર તેની ડાન્સ એકેડમીના વિડિયો પણ અપલોડ કરે છે ધનશ્રી વર્માએ Dy પાટીલ ડેન્ટલ કોલેજ નવી મુંબઈમાંથી અભ્યાસ કર્યો છેનશ્રી ના કહ્યા અનુસાર ખેલાડી ચહલ તેના ઓનલાઈન ડાન્સ ક્લાસમાં જોડાયો હતો.

વધુ વાંચો:ઈન્ડીયાના ટોપ 10 ક્રિકેટરો જેમની પાસે છે આલીશાન મોંઘા ઘર, નંબર એક પર છે આ ખેલાડી…

અહીંથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી હાલમાં જ ધનશ્રી વર્મા સોસીયલ મિડીયા મા ઘણી ચર્ચામાં આવી હતી ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચહલ અટક હટાવી દીધી આ સિવાય યુઝવેન્દ્ર ચહલે પણ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી.

જેમાં લખ્યું હતું ન્યૂ લાઈફ લોડિંગ ધનશ્રી વર્મા ડેન્ટિસ્ટ પણ છે તેણે મુંબઈની એક કોલેજમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો હતો પરંતુ શરૂઆતથી જ તેને ડાન્સિંગ પસંદ હતું તેથી તેણે ડાન્સને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું વર્ષ 2017માં તેણે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને ધીરે ધીરે તે ઘણી ફેમસ થઈ ગઈ તેના ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *