ISRO chief Chandrayaan-3 mastermind Somnath had stomach cancer

ચંદ્રયાન-3 મિશન વખતે જ ISROના ચીફ એસ સોમનાથને થયું હતું કે!ન્સર, હવે ખબર પડી તો…

Breaking News

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISROના વડા એસ સોમનાથ કે!ન્સર સામે ઝઝૂમી રહ્યા હતા.તેમને આ વાતની જાણ ભારતના સન મિશન આદિત્ય એલ-1ના લોન્ચિંગ સમયે થઈ હતી ઈસરોના ચીફે કહ્યું કે આદિત્ય મિશનની શરૂઆત પછી તરત જ તેમને સ્કેન કરાવવું પડ્યું અને પછી બીમારીની ખબર પડી.

એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન સોમનાથે જણાવ્યું કે ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ દરમિયાન તેમને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને તેમના સાથી વૈજ્ઞાનિકો પણ તેનાથી વાકેફ હતા. દરેક લોકો પરેશાન હતા પરંતુ તેઓએ પરિસ્થિતિને સંપૂર્ણપણે સંભાળી લીધી અને વૈજ્ઞાનિકોને સાથ આપ્યો.

તેમણે માહિતી આપી કે આદિત્ય એલ-1ના લોન્ચિંગના દિવસે તે રૂટીન ચેકઅપ માટે ગયો હતો. આ પછી, સ્કેનિંગ કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે તેને પેટનું કેન્સર છે. તેના પરિવારના દરેક લોકો પણ ડરી ગયા અને ત્યાર બાદ તેને સારવાર અને તપાસ માટે ચેન્નઈ જવું પડ્યું.

વધુ વાંચો:રાખી સાવંતથી છૂટાછેડા લીધા બાદ આદિલ દુર્રાનીએ કર્યા ફરી લગ્ન, બિગબોસ અભિનેત્રી સાથે તસવીર થઈ વાયરલ…

તેમણે જણાવ્યું કે હું નિયમિત મેડિકલ ચેકઅપ કરાવી રહ્યો છું, પરંતુ હું સંપૂર્ણપણે ઠીક છું. તેણે કહ્યું કે મારું સંપૂર્ણ ધ્યાન ઈસરોના મિશન પર છે અને ભવિષ્યના તમામ મિશન પૂર્ણ કરીને રહીશ.

ISRO Chief S Somnath stopped the publication of his autobiography  chandrayaan 3 mission - India Hindi News - नहीं प्रकाशित होगी ISRO चीफ  सोमनाथ की आत्मकथा, जानें क्या था विवाद?, देश न्यूज

ફોટો ક્રેડિટ:ગૂગલ

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *