તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર દિલીપ જોશીના ઘરે ખુશીનો માહોલ છે દરેકના ફેવરિટ જેઠાલાલ આ પાર્ટીમાં હતા પુત્ર રિત્વિક વર બન્યો છે અને તેના સપનાની રાજકુમારી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. દરમિયાન, દિલીપ જોશી સાથે કામ કરતા તમામ કલાકારો, એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ, લગ્નના કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
એક્ટર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલના પુત્ર ઋત્વિક જોશીએ પોતાની ગર્લફ્રેન્ડ ઉન્નતી સાથે લગ્ન કર્યાં છે. લગ્નનાં તમામ વીડિયો અને ફોટો સામે આવ્યાં છે જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.
ફોટા અને વિડીયો જોયા બાદ દરેક ફેન્સ દિલીપ જોશીની પુત્રવધૂનાં વખાણ કરી રહ્યાં છે. ફેન્સ તેની સુંદરતા જોઈને દિવાના થઈ ગયાં છે. દિલીપ જોશીની પુત્રવધૂ ઉન્નતિ ગાલા પણ એક એક્ટ્રેસ છે અને ગુજરાતી ફેમિલીથી છે ઉન્નતિ ગુજરાતી થઇયેટર્સ આર્ટિસ્ટ છે તે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીતી ચૂકી છે.
વધુ વાંચો:30 કરોડના ગોટાળામાં શાહરુખ ખાનની પત્નીનું આવ્યું નામ! ED એ મોકલી નોટિસ, જાણો શું છે આખો મામલો…
જેઠાલાલના પુત્રની વાત કરીએ તો ઋત્વિક જોશી પણ એક એક્ટર છે તેઓ ફિલ્મ ધમાકામાં જોવા મળ્યાં હતાં. તેઓ એક સ્ક્રીન રાઈટર પણ છે તેમણે અનેક પ્રોજેક્ટ્સ પર કામ પણ કર્યું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.