Jethalal's salary

જેઠાલાલનો પગાર કેટલો છે ! દિલીપ જોશી નેટ વર્થ ! એપિસોડ દીઠ દિલીપ જોષી પગાર…

Breaking News

જેવી રીતે આત્મા વગર શરીર ન ચાલી શકે તેવી રીતે જેઠાલાલ વગર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ન ચાલી શકે છેલ્લા ૧૪વર્ષમાં તેમણે લોકોના દિલમાં એક અહેમ જગ્યા બનાવી છે લોકોનું મનોરંજન કર્યું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક નવા પ્રકારનો શો છે જે સૌ પરિવાર સાથે મળીને જોઈ શકે છે જેથી આ શો સૌનો મનપસંદ શો છે પરંતુ તમને ખબર છે આ શોમા દિલીપ જોષીની મહિનાની કેટલી કમાણી છે ચાલો આજે તમને દિલીપ જોષીની કમાણી વિશે કહીએ.

દિલીપ જોશીની એક એપિસોડની કમાણી 1.5લાખ છે તે અડધા કલાકના એપિસોડના દોઢ લાખ લે છે શોમા સૌથી વધારે રકમ દિલીપ જોષીને આપવામાં આવે છે તેમની વર્ષની કમાણી બોલીએ તો ૪૫ કરોડ છે દિલીપ તેમનાં જેઠાલાલના કીરદાર માટે ખૂબ જ પ્રચલિત છે જેઠાલાલનું કિરદાર તે બખૂબી નિભાવે છે અને સૌનું મનોરંજન કરે છે.

તેમના વગર તારક મહેતાકાઉલ્ટા ચશ્મા ચાલી જ ન શકે આમ જેઠાલાલ એક દિવસના દોઢ લાખ કમાય છે જેઠાલાલની આ કમાણી ઉપર તમારા શું મંતવ્ય છે તે તમે જણાવી શકો છો હવે આ આંકડા એક રિપોર્ટ અનુસાર લેવામાં આવ્યા છે આમાં કેટલી સચ્ચાઈ છે એતો ખુદ જેઠાલાલ કે તારક મહેતા શો ના પ્રોડ્યૂસર જ જણાવી શકે છે બાકી તમને શું લાગે છે તમારો અભિપ્રાય જરૂરથી આપશો.

વધુ વાંચો:સવારે ખાલી પેટે આમળા ખાવાથી અથવા તેનો રસ પીવાથી આ 3 બી!મારી દૂર થાય છે, ક્લિક કરી જાણો વધુમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *