મિત્રો આપણે જાણીએ છીએ તે અનુસાર ખજૂર ભાઈ લોકોને ઘર બનાવીને વગેરે રીતે મદદ કરે છે આ માટે તેઓએ એક માડીને ઘર બનાવી આપ્યું છે આ માટે ગામના લોકોએ ખજૂર ભાઈને અવગતનો પ્રોગ્રામ રાખ્યો છે આ ગામનું નામ પાદરી છે જ્યાં ઘણા લોકો ખજૂર ભાઈના સ્વાગત માટે એકઠા થયા હતા.
પાદરી ગામના લોકોએ ખજૂર ભાઇનું ઢોલ અને નગારા સાથે સ્વાગત કર્યું હતું આ માટે ખુજૂર ભાઈ ખૂબ જ રાજી થયા અને તેમણે લોકો માટે પ્રાથના પણ કરી ગામના લોકો ધ્વાર ખજૂર ભાઈ માટે સ્ત્રીઓએ ફૂલો વરસાવીને સ્વાગત કર્યું અને લોકોએ તેમણે ખભા પર બેસાડીને આખા ગામમાં ફેરવ્યા.
અને તેમના જ ધ્વારા બનેલા નવા ઘરનું પણ ઉદગાટન થયું આ ઘરની પ્રાથનામાં પણ ઘણા લોકો હાજર હતા માજીકના લોકોના જણાવ્યા અનુસાર ઘર બનાવ્યા પહેલા આ મડીની હાલત ખૂબ જ નાજુક હતી કારણકે જ્યારે વરસાદ આવે ત્યારે તેઓ દુકાનના આસરામાં રહેતા હતા અને જીવનભર મહેનત કરોત તોય આ માડીનું ઘર તૈયાર ન થાત.
પરંતુ ખજૂર ભાઈએ ભગવાન રૂપી આવીને આ માડીનું ઘર બનાવી આપ્યું આ સાથે તેમના ઘરે કોઈ કમાઈ શકે તેમ પણ નથી આ માટે ખજૂર ભાઈને ગામના લોકોને આશીર્વાદ આપ્યા મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.