Know about Tarak Mehta Bagha's real life and net worth

જાણો તારક મહેતાના બાઘાની રિયલ લાઈફ અને કુલ સંપત્તિ વિષે, એક એપિસોડનો પગાર જાણીને તમે ચોંકી જશો…

Bollywood Breaking News

તારક મહેતા કા ઉલ્ટાહ ચસ્માહ પાછળના 15 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં રાજ કરે છે શો ના બધા કિરદાર દર્શકોના દિલો પર રાજ કરે છે અને આજ કિરદારો માંથી એક છે ઘડા ઈલેક્ટ્રોનિક્સમાં કામ કરવાવાળા બાઘા જેને તન્મય વેકરીયા નિભાવે છે આજે અમે તમને બાઘાનું કિરદાર નિભાવનાર તન્મય વેકારિયાની રિયલ લાઇફ સ્ટોરી અને તેમની કુલ સંપત્તિ વિષે જણાવીશું.

તારક મહેતા સિરિયલમાં બાઘાનું કિરદાર નિભાવનાર તન્મય વેકારીયા લોકોને ખૂબ હસાવે છે તમને ખબર છે તન્મય એક્ટિંગ પહેલા બેંકમાં નોકરી કરતાં હતા આ શોમાં આવ્યા પહેલા તન્મય કોટક મહેન્દ્રા બેન્કમાં માર્કેટિંગ એક્સિક્યૂટેવ પર કામ કરતાં હતા જે માટે તેમણે મહીને ચાર હઝાર સેલરી મળતી હતી.

તન્મયને પહેલેથી એક્ટિંગનો શોખ હોવાથી બેન્કની નોકરી છોડી દીધી હતી આ પછી તેમની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ મિત્રો તન્મય વેકારીયાની જિંદગી ક્યારેય પણ આસન રહી ન હતી તેમના પિતા અરવિંદ વેકારીયા પણ એક એક્ટર હતા અને ગુજરાતી ડ્રામામાં કામ કરતાં હતા અને તેમની રાહ પર ચાલીને તન્મયે ગુજરાતી થ્રીએટરમાં લગભગ 15 વર્ષ જેવુ કામ કર્યું.

2010 માં એક્ટર તન્મયને તારક મહેતા શો મા બાઘાનું કિરદાર ઓફર થયું જો કે તેમણે આ શો માં ઘણા કિરદાર નિભાવ્યા છે જેવાકે ઓટો ડ્રાઈવર અને ટેક્સી ડ્રાઈવર આજે તન્મયને તારક મહેતા શોમાં એક એપિસોડના લગભગ 22000 રૂપિયા મળે છે.

તેમની કુલ સંપત્તિ ઘણા રિપોર્ટ મુજબ 5 કરોડ જેવી છે આ સિવાય તેમના પાસે હોન્ડા સિટી કાર છે જેની કિંમત 14 લાખ છે તન્મયને રીઅલ લાઈફમાં એક બેટી અને એક દીકરો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *