મિત્રો અત્યારના સમયમાં યુવાનોના મોઢે શેરબજાર નું નામ ગુંજી રહ્યું છે પરંતુ મિત્રો આજની આ પોસ્ટમાં એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જણે મુંબઈની સ્ટોક માર્કેટ અને ભારતીય અર્થતંત્રને હલાવી દીધું હતું આપણે વાત કરી રહ્યા છીએ હર્ષદ મહેતાની એક સમય હતો હર્ષદ મહેતા સ્ટોક બ્રોકર હતા લોકો ખુબ ઇજ્જતથી એમનું નામ લેતા હતા.
પરંતુ જયારે કૌભાંડનો દાગ એમના પર લાગ્યો તો મશહૂર નામ બદનામ થતા વાર ન લાગી દેશમાં 80 થી 90 ના દશકામાં શેરબજારને હર્ષદ મહેતાએ પોતાની આંગળીઓ પર નચાવવા લાગ્યા પરંતુ એજ વ્યક્તિએ બરબાદ પણ કરી દીધા જેણે એ સમયે 5000 કરોડના ગોટાળાથી પુરા દેશને સન્ન કરી દીધો હતો.
હર્ષદ પટેલનો જન્મ ગુજરાતના રાજકોટના મોટી પાનેલી ગામમાં એક વેપારી જૈન પરિવારમાં થયો હતો એમનું બાળપણ મુંબઈમાં વીત્યું હતું સાત આઠ વર્ષ નાની મોટી નોકિરો કરી થોડા સમય બાદ એમને રસ શેરબજાર તરફ વળ્યો અને તેમણે એક બ્રોકરેજ ફર્મમાં જોબબર તરીકે નોકરી શરૂ કરી પછી શેરબજારની તમામ યુક્તિઓ શીખી.
વધુ વાંચો:ભારતનો સૌથી મોટો સ્કેમ: એક મગફળી વેચનાર વ્યક્તિ એ કેવી રીતે દેશનું સૌથી મોટું કૌભાંડ રચ્યું, જાણો…
1984 માં હર્ષદ મહેતાએ પોતાની કંપની ખોલી જેનું નામ ગ્રો મોર એન્ડ એસેટ મેનેજમેન્ટ રાખવામાં આવ્યું ત્યારે હર્ષદ મહેતાની કંપનીમાં કેટલાય લોકોએ ACC સિમેન્ટ કંપનીમાં પૈસા રોક્યા શેરનો ભાવ વધતા કેટલાય લોકો કરોડપતિ થયા તેને લઈને લોકો હર્ષદ મહેતાની કંપનીમાં પૈસા લગાવવા લાગ્યા પરંતુ 1992 માં સુચેતા દલાલે હર્ષદ મહેતાનો ભાંડો ફોડ્યો.
સુચેતા મુજબ હર્ષદ મહેતા લોકોના પૈસા શેરમાં લગાવે છે હર્ષદ પહેલા બેંકની રસીદ મેળવી લેતા અને બેંકમાંથી પૈસા ઉપાડીને શેરબજારમાં લગાવી દેતા જ્યારે તેને બીજા શેરમાંથી નફો મળતો ત્યારે તે બેંકોને પૈસા પરત કરતા જેમાં નકેટલાંય બેન્ક કર્મચારી પણ શામેલ હતા પરંતુ તેનો ખુલાસો જયારે થયો ત્યારે લોકો પૈસા પાછા માંગવા લાગ્યા જેનાથી શેર બજાર તૂટી ગયું.
જેનાથી કેટલીયે બેંકોથી લીધેલ રકમ પાછી ન આપી શકાઈ ત્યારે હર્ષદ સામે કેટલીયે ફરિયાદો નોંધાઈ પરંતુ વળાંક ત્યારે આવ્યો કે 1993 માં આવ્યો પ્રધાનમંત્રી પીવી નરમસિંમ્હા રાવને લાંચ લેવાનો આરોપ લગાવ્યો તેના બાદ સીબીઆઈ તપાસ થઈ સુપ્રીમ કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી પરંતુ હર્ષદ મહેતાને 2021 માં છા!તીમાં દુખાવો ઉપડતા નિધન પામ્યા.