બૉલીવુડ હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર દિલીપ કુમારે વર્ષ 2021માં જ દુનિયાને અલવિદા કહી દીધું હતું. હવેફરી દુખદ ખબર સામે આવી છે કે તેમની બહેન ‘સઈદા ખાન’નું પણ નિધન થઈ ગયું છે કહેવાય છે કે સઈદા ખાનનું અવસાન તેના ભાઈ દિલીપ કુમારની ખૂબ જ નજીક હતી.
બંનેને એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ હતું. આ ઉપરાંત બંને હંમેશા કલ્યાણના કાર્યોમાં સક્રિયપણે ભાગ લેતા હતા.
મીડિયા અહેવાલો અનુસાર સઇદા ખાને તેના બાંદ્રા સ્થિત ઘરમાં અંતિમ શ્વાસ લીધા. તે લાંબા સમયથી વય સંબંધિત સમસ્યાઓથી ખૂબ જ પરેશાન હતી. જોકે, સઈદાના નિધનથી તેમનો આખો પરિવાર ઘેરા આઘાતમાં છે.
તમને જણાવી દઈએ કે સઈદા ખાન દિગ્ગજ ફિલ્મ નિર્દેશક મહેબૂબ ખાનના પુત્ર “ઈકબાલ ખાન” ની પત્ની હતી જે પ્રખ્યાત ફિલ્મ સર્જક મહેબૂબ ખાનનો પુત્ર હતો જોકે 24 સપ્ટેમ્બર 2018ના રોજ ઈકબાલે દુનિયાને અલવિદા કહી દીધું. ઈકબાલના અવસાન બાદ તેમની માતા સઈદાની માત્ર પુત્રી ઈલ્હામ અને પુત્ર સાકિબ જ સંભાળી રહ્યા હતા.
વધુ વાંચો:10મું ફેલ ગુજરાતનાં મનસુખભાઈ એ માટીની વસ્તુઓ બનાવી ઊભી કરી ‘મિટ્ટીકુલ’ કંપની, હવે વર્ષે કરે છે કરોડોનો બિઝનેસ, જાણો…
photo credit: google
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.