Met Gala 2024 Red Carpet: Alia Bhatt Embraces With 23 Feet Long Saree

‘મેટ ગાલા’ 2024માં 23 ફૂટ લાંબી સાડી પહેરી આલિયા ભટ્ટે બધાને ચોંકાવ્યા, જુઓ અપ્સરા જેવી તસવીરો…

Bollywood Breaking News

વિશ્વનો સૌથી મોટો ફેશન શો ‘મેટ ગાલા’ માં આલિયા ભટે એ પોતાની સુંદર 23 ફૂટ લાંબી સાડી પહેરીને બધાને ચોંકાવી દીધા હતા મેટ ગાલાની શરૂઆત ગયા વર્ષે જ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં થઈ હતી અને બીજા જ વર્ષે આલિયાએ પોતાના લુક અને સ્ટાઈલથી બધાને પાછળ છોડી દીધા હતા.

फ्लोरल 3D साड़ी में आलिया भट्ट का रेड कारपेट लुक | Navbharat Times

ફોટો ક્રેડિટ:ગૂગલ

ગ્રીન નેટ સાડીમાં ગુલાબી, સફેદ અને લીલા કલરની ફ્લોરલ પ્રિન્ટ સાથે ગોલ્ડન શિમર ઉમેરવામાં આવ્યું છે, તેના પલ્લુ બોર્ડર અને હાથ પર નાના ફૂલોથી ડિઝાઇન બનાવવામાં આવી છે અને સાડીની સાથે મિન્ટ કલર ફ્રિલ છે પલ્લુમાં 23 ફૂટ લાંબી ટ્રેલ ઉમેરવામાં આવી છે જેમાં સિલ્ક ફ્લોસ, ગ્લોસ વીડીંગ અને મોતીનો ઉપયોગ કરીને આ ટ્રેલને વધુ સુંદર બનાવી દેવામાં આવી છે.

Met Gala 2024 में दिखा आलिया भट्ट का सबसे अलग साड़ी लुक, जानिए किसने पहली  बार मेट गाला में पहनी थी साड़ी - Met Gala 2024 alia bhatt wore sabyasachi  saree for

ફોટો ક્રેડિટ:ગૂગલ

આલિયાની સાડીને સબ્ય સાચીએ ડિઝાઇન કરી છે તેને બનાવવામાં 2 મહિનાથી વધુનો સમય લાગ્યો છે વોક સાથેની વાતચીત દરમિયાન આલે જણાવ્યું કે તેને સાડી બનાવવામાં 1965 કલાક અને 163 કારીગરો લાગ્યાં છે.

આ પણ વાંચો:ગોવિંદાની ભત્રીજી આરતી સિંહનું સસુરાલમાં થયું ભવ્ય સ્વાગત, સરપ્રાઈઝ જોઈને અભિનેત્રીની આંખો અંજાઈ ગઈ…

પરંતુ આ એક સંપૂર્ણ હાથથી બનાવેલી સાડી છે પોતાના વાળનો સુંદર બન બનાવ્યો, આ સાથે તેણે માંગ ટિક્કા અને બુટ્ટી પણ પહેરી મેટ ગાલાના પહેલા જ દિવસે આલિયાએ લોકોના દિલ જીતી લીધા. આલિયાના આ લુકની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. લોકો તેમના પર તેમના દિલ ગુમાવી દીધા છે.

 

ફોટો ક્રેડિટ:ગૂગલ

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *