Mia Khalifa's shocking statement about Israel

ઈઝરાયેલ અને પેલેસ્ટીનીઓ વિશે મિયા ખલીફાનું ચોંકાવનારું બયાન, કહ્યું રંગભેદના લીધે…

Breaking News

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષને લઈને દેશભરની જાણીતી હસ્તીઓ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહી છે. દરમિયાન એડ!લ્ટ સ્ટાર મિયા ખલીફાએ X પર પેલેસ્ટાઈનને સમર્થન આપતું વોકલ સ્ટેટમેન્ટ જારી કર્યું છે.

મિયાં ખલીફા ઈઝરાયેલ પર થયેલા પેલેસ્ટાઈનના હુમલાઓને યોગ્ય ઠેરવી રહી છે. તે પેલેસ્ટાઈન સાથે એકતા દર્શાવવાની પણ વાત કરી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર હમાસના હુમલા બાદ ઈઝરાયલના જવાબી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 198 પેલેસ્ટાઈનના અવસાન થયા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આ સંઘર્ષ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

મિયા ખલીફાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે જો તમે પેલેસ્ટાઈનની સ્થિતિ જોઈ શકો છો અને હજુ પણ તમે પેલેસ્ટાઈનના પક્ષમાં નથી, તો તમે રંગભેદની ખોટી બાજુ પર છો અને સમય આવતા ઈતિહાસ આ બતાવશે.

વધુ વાંચો:32 વર્ષ બાદ સુપરસ્ટાર રજનીકાંત અને અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં એકસાથે દેખાશે, ફિલ્મની સ્ટારકાસ્ટ જોઈને હેરાન રહી જશો…

માનવામાં આવે છે કે હાલમાં આ લડાઈ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષને લઈને પેલેસ્ટાઈનના સમર્થનમાં મિયા ખલીફાના તાજેતરના નિવેદન બાદ ઈન્ટરનેટ પર નવી ચર્ચા શરૂ થઈ છે. નેટીઝન્સ તેના ટ્વિટર એકાઉન્ટ પર મિયાના નિવેદનને લઈને તેમની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી રહ્યા છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *