Model Actress Poonam Pandey Passed Away

મશહૂર મોડલ અને અભીનેત્રી પૂનમ પાંડેનું નિધન, 32 વર્ષની વયે આ ઘંભીર બીમારીએ લીધો જીવ…

Entertainment

અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોને તેના નિધનના સમાચાર મળ્યા તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે પૂનમ પાંડેનું અવસાન થયું છે.

તેણીના મેનેજરે પુષ્ટિ કરી કે તેણી સર્વાઇકલ કે!ન્સરથી પીડિત છે અને આ કે!ન્સરને કારણે તેણીનું નિધન થયું છે 32 વર્ષની પૂનમ છેલ્લા કેટલાક સમયથી સર્વાઇકલ કે!ન્સરથી પીડિત હતી તેની ટીમે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે સર્વાઇકલ કે!ન્સરને કારણે આપણે બધાએ અમારી પ્રિય પૂનમને ગુમાવી છે.

Poonam Pandey birthplace: Model actress Poonam Pandey Passes away, Poonam  Pandey Biography, मॉडल एक्ट्रेस पूनम पांडे, पूनम पांडे जन्म, पूनम पांडे निधन  | कानपुर News, Times Now Navbharat

ફોટો ક્રેડિટ:ગૂગલ

તેના ચાહકો માટે પણ આ ખૂબ જ દુઃખદ સમય છે. તેણીની મેનેજમેન્ટ ટીમ દ્વારા મીડિયાને કહેવામાં આવ્યું હતું કે તેણી તેના વતનમાં સર્વાઇકલ કે!ન્સરની સારવાર કરાવી રહી હતી અને આ તેના કે!ન્સરનું છેલ્લું સ્ટેજ હતું.

વધુ વાંચો:સુકેશની કરોડોની ઠગાઈમાં હિરોઈન જેકલીન પણ સામેલ હતી, 200 કરોડના કેસમાં નવો ખુલાસો…

પૂનમે 32 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, જેના કારણે દરેક વ્યક્તિ તેના માટે નમ્ર લાગણી ધરાવે છે. ખરેખર, પૂનમ પાંડેના અચાનક નિધનના સમાચાર તેના ચાહકો માટે આઘાતથી ઓછા નથી. ચાહકો માટે તેના નિધનના સમાચાર પર સંપૂર્ણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જો કે તેની મેનેજમેન્ટ ટીમ દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

Poonam Pandey Death: एक्टर-मॉडल पूनम पांडे का 32 साल की उम्र में निधन,  सर्वाइकल कैंसर से थी पीड़ित, इंस्टाग्राम पोस्ट के द्वारा दी जानकारी

ફોટો ક્રેડિટ:ગૂગલ

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *