બોલ્યા વગર લોકોને હસાવનાર રોવાન એટકિન્સનને તેના નામથી ઓછા અને તેના પાત્ર મિસ્ટર બીનથી વધુ ઓળખે છે લગભગ પાંચ વર્ષથી ચાલી રહેલા આ શોને આજે પણ કોઈ ભૂલી શક્યું નથી મિસ્ટર બીન ઉપરાંત રોવને ટીવી શ્રેણી બ્લેકડેડર’, ‘નાઈન ઓ’ક્લોક ન્યૂઝ’, ‘ધ સિક્રેટ પોલીસમેન બોલ્સ’ અને ‘ધ થિન બ્લુ લાઈન નેમ’માં પણ કામ કર્યું છે.
આવો આજે જાણીએ તેમની જીવનશૈલી વિશે રોવાનના અભિનયથી દરેક લોકો અભિભૂત છે બેટમેન સ્ટાર ક્રિશ્ચિયન બેલે પોતે રોવાનને જોઈને પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ડરહામમાં જન્મેલા રોવને ક્વીન્સ કોલેજ, ઓક્સફોર્ડમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.
photo credit: google
એટકિન્સન લગભગ 132 યુએસ મિલિયન ડોલરની સંપત્તિના માલિક છે જે રૂપિયામાં લગભગ 10,98,27,30,000 થાય રોવાન બ્રિટનના સૌથી અમીર લોકોમાંથી એક છે. તેનું સ્ટારડમ સુપરસ્ટાર કરતા ઘણું વધારે છે રોવાનનો લંડનમાં ભવ્ય બંગલો છે આ ઘરની કિંમત કરોડો રૂપિયા છે. મિસ્ટર બીન વર્ષે 67 વર્ષના થઈ ગયા છે.
વધુ વાંચો:બચ્ચન બહુ કહેવા પર ઐશ્વર્યા રાય થઈ બરાબર ગરમ, આપ્યો આવો જોરદાર જવાબ, કહ્યું- મારું નામ…
રોવાનને તેના અભિનય માટે યુનાઇટેડ કિંગડમની રાણી દ્વારા 2013માં ‘કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર’નો એવોર્ડ મળ્યો હતો.રોવાનને લક્ઝરી કાર કલેક્ટ કરવાનો શોખ છે. તેમની પાસે વિશ્વભરમાં મોંઘીદાટ કારોનો કાફલો છે. તેની પાસે McLaren F1 કાર પણ છે. 1990 ની શરૂઆતમાં, આ કારની કિંમત લગભગ 540 હજાર યુરો હતી. જો તમે આજે આ કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો કારની કિંમત 80 થી 100 કરોડ રૂપિયા છે.
photo credit: google
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.