No one knows this unique secret of Nawa Natukaka

નવા નટુકાકાનું આ અનોખુ રહસ્ય કોઈ નથી જાણતું, જૂના નટુકાકા સાથે ધરાવતા હતા આ ખાસ સંબંધ…

Bollywood Breaking News

મિત્રો હાલમાં આપણ નવા નટુકાકાના એક એવા રાજ વિષે વાત કરવાના છીએ કે હજુ તે રાજ વિષે ગણ ઓછા લોકો જાણે છે હાલમાં નટુકાકાનો કિરદાર નિભાવનર ધનશ્યામ નાયક એટલે કે જૂન નટુકાકા સાથે પણ મોટો સંબંધ ધરાવે છે.

મિત્રો આપણને ખબર છે કે જૂના નટુકાકા જેમનું અસલી નામ ધન શ્યામ નાયક હતું તેમનું કેન્સરના કારણે અવસાન થઈ ગયું છે આના કારણે હવે દર્શકો કેએચબી જ દુખી થયા છે અને હવે અસિત કુમાર મોદી ધ્વારા આ સિરિયલમાં એક નવા નટુકકની એન્ટ્રી થઈ છે.

જે જૂના નટુકાકાની હૂબહૂ કોપી મારતા જોવા મળે છે. મિત્રો ઘણા લોકોને હજુ સુધી નથી ખબર કે તારક મહેતા શોમાં જોવા માતા નવા નટુકાકાનું અસલી નામ શું છે અને આ અભિનેતાને આ શોના અંદર એન્ટ્રી કઈ રીતે થઈ ખબર અનુસાર તારક મહેતા સિરિયલમાં જોવા મળતા નવા નટુકાકાનું અસલી નામ કિરણ ભટ્ટ છે.

આ અભિનેતા ઘન શ્યામ નાયકનાં એટલે કે જૂના નટુકાકાના મોટા મિત્ર રહ્યા છે. આ સાથે કિરણ ભટ્ટે ઘણા થિયેટર જૂના નટુકાકા સાથે કરેલા છે હવે આના પછી અસિત કુમાર મોદીની નજર આ અભિનેતા પર ગઈ.

વધ વાંચો:સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નમાં હેમા માલિની કેમ ન આવી, સત્ય જાણીને તમે ચોંકી જશો…

આ સાથે આ અભિનેતાની બોલચાલ અને ભાષા નટુ કાકા જેવી છે આ માટે નટુ કાકાના કિરદારમાં અસિત કુમાર મોદીએ આ અભિનેતાને લઈ લીધા. હાલમાં તારક મહેતા સિરિયલ દર્શકો ધ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *