એક સામાન્ય દૂધવાળો કેવી રીતે બની ગયો ‘મિલ્ક કિંગ’, એક દિવસમાં વેચે છે 36 લાખ લિટર દૂધ, અમૂલને પણ આપે છે ટક્કર…
જો તમે દિલ્હીમાં અથવા તેની આસપાસ રહો છો તો શક્ય છે કે પારસ દૂધ તમારા ઘરમાં આવતું હશે ન આવે તો પણ પારસ મિલ્ક કંપની વિશે બધા જાણે છે કારણ કે આ કંપની દરરોજ લગભગ 36 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે દૂધના વેચાણની બાબતમાં આ કંપની મધર ડેરી અને અમૂલ જેવી મોટી કંપનીઓ સાથે […]
Continue Reading