ખુદખશી પહેલા અનિલ મહેતાએ મલાઈકા-અમૃતાને ફોન કર્યો હતો, દીકરીઓને કહી હતી આવી વાત…
અનિલ મહેતા તેમની પત્ની અને બે પુત્રીઓને એકલા છોડી ગયા. મલાઈકા તેના પિતાના નિધનથી આઘાતમાં છે તે ખુદખશી કરતા પહેલા તેની બંને પુત્રીઓને મળી હતી. અનિલે ફોન પર કહ્યું હતું કે હવે હું થાકી ગયો છું બોલિવૂડ અભિનેત્રી મલાઈકા રોડા માટે વિતેલા દિવસ આવો દુઃસ્વપ્ન સાબિત થયો છે. જે તે ભાગ્યે જ યાદ કરવા માંગતી […]
Continue Reading