અભિનેતા સલમાન ખાનના મુંબઈવાળા ગેલેક્સી એપાર્ટમેન્ટ ઘરની બહાર ફાયરિંગ કરનારા બે હુમલાખોરોની તસવીરો સામે આવી છે.
હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે આ તસવીરોના આધારે બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય એજન્સીઓને બંને શૂટર્સ વિશે મહત્વની કડીઓ મળી છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગે સલમાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી.
આ પણ વાંચો:સલમાનથી લઈને શાહરુખ સુધી આ બોલીવુડ એક્ટરોએ પરિવાર સાથે મનાવી ઈદ, જુઓ તસવીરો…
લોરેન્સ બિશ્નોઈ ગેંગે અભિનેતા સલમાન ખાનના મુંબઈ ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. જેલમાં બંધ લૉરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈએ ફેસબુક પર લખ્યું, “સલમાન ખાન, અમે તમને ટ્રેલર બતાવવા માટે આ કર્યું છે જેથી તમે સમજી શકો. અમારી શક્તિની વધુ પરીક્ષા ન કરો. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.