મિત્રો સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનનની ડેટિંગની અફવાઓ આ દિવસોમાં મીડિયાની દુનિયામાં હેડલાઇન્સ બની રહી છે હાલમાં જ પ્રભાસના એક નિવેદને આ અહેવાલોને વધુ મહત્વ આપ્યું છે.
વાસ્તવમાં આદિપુરુષના ગ્રાન્ડ ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ દરમિયાન ચાહકોએ પ્રભાસને પૂછ્યું કે તે ક્યારે લગ્ન કરશે તેના જવાબમાં અભિનેતાએ સવાલ ઉઠાવતા કહ્યું લગ્ન ?તો તેમણે પ્રેમથી કહ્યું કે કોઈ દિવસ હું તિરુપતિમાં કરી લઇશ આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટ માત્ર તિરુપતિમાં જ રાખવામાં આવી હતી.
જણાવી દઈએ કે પ્રભાસ અને કૃતિમાંથી કોઈએ ડેટિંગના સમાચારની પુષ્ટિ કરી નથી બંનેએ ક્યારેય ડેટિંગના સમાચારો વિશે વાત કરી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં તેમના સંબંધોને લગતા દાવા કરવામાં આવ્યા છે.
વધુ વાંચો:પતિ સાથે પુલમાં મસ્તી કરી રહી હતી શેફાલી જરીવાલા, ત્યારે પતિ એ કરી એવી હરકત કે વિડીયો થયો વાયરલ…
આદિપુરુષનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે આ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.