બિગ બોસ 14 ની વિનર રૂબીના દિલાઈક આ દિવસોમાં પ્રેગ્નન્ટ છે હાલમાં રૂબીનાની બેબી બમ્પ તસવીરો ચર્ચામાં છે. આ તસવીરોમાં રૂબીના બ્લેક આઉટફિટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. રૂબીનાનો ચહેરો પણ એકદમ બદલાયેલો દેખાય છે.
photo credit: (google)
રૂબીના દિલાઈકે બેબી બમ્પના કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે જે તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કર્યા છે. ટૂંક સમયમાં માતા બનવા જઈ રહેલી રૂબીના પતિ અભિનવ શુક્લા સાથે પ્રવાસ કરી રહી છે રૂબીનાએ આ તસવીરો શેર કરી છે પરંતુ કોમેન્ટ બોક્સ બંધ રાખ્યું છે.

વધુ વાંચો:ચેતી જજો!! અમદાવાદની મશહૂર પિઝા બ્રાન્ડનો વિડીયો થયો વાયરલ, બોક્સ ખોલતા જ અંદરથી નીકળ્યા જીવડા…
છોટી બહુ, શક્તિ જેવી સિરિયલોથી દરેક ઘરમાં ફેમસ થયેલી રૂબીના દિલાઈક તેના જીવનની આ નવી સફરને ખૂબ એન્જોય કરી રહી છે જો કે રૂબીનાનો બેબી બમ્પ અગાઉની ઘણી તસવીરોમાં જોવા મળ્યો છે, પરંતુ આ તસવીરો તેમનાથી અલગ લાગી રહી છે.
photo credit: (google)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.