Priyanka Chopra wore a pearl necklace to her brother's pre-wedding function

મોતી વાળો હાર પહેરીને ભાઈના પ્રિ-વેડિંગ ફંક્શનમાં આવી પ્રિયંકા ચોપડા, જુઓ તસવીરો…

Uncategorized

હોલિવૂડમાં પોતાનું નામ બનાવી ચુકેલી પ્રિયંકા હાલમાં જ તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્નમાં હાજરી આપવા ભારત આવી છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા ટૂંક સમયમાં નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

Priyanka Chopra Attended her brother Siddharth Chopra pre wedding ceremony  see her pics | भाई की शादी की रस्मों में शामिल हुईं Priyanka Chopra, मजेंटा  साड़ी में मल्लिका ए हुस्न लगीं 'देसी

ફોટો ક્રેડિટ:ગૂગલ

પ્રિયંકા ચોપરાની તેના ભાઈના પ્રી-વેડિંગ ફંક્શનની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રિયંકા પિંક કલરની સાડીમાં બાર્બી ડોલથી ઓછી દેખાઈ રહી છે આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા પિંક કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે.

Priyanka Chopra dazzles in a pink saree at brother Siddharth Chopra's  wedding celebrations in Mumbai

ફોટો ક્રેડિટ:ગૂગલ

ફોટામાં, પ્રિયંકા ચોપરા કોઈ બાર્બી ડોલથી ઓછી દેખાઈ રહી છે, આ ગુલાબી રંગની સાડી સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તેના વાળ સાથે બન પણ બનાવ્યું છે સાથે હોટ મેકઅપ સારો લાગે છે આ તસ્વીરમાં પ્રિયંકા ચોપરા તેની પીઠને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં દેસી ગર્લની સ્ટાઈલ જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.

આ પણ વાંચો:બાબા અનિરુદ્ધ આચાર્યએ બોલિવૂડ પર સાધ્યું નિશાન, કહ્યું- સુપર સ્ટાર્સ પણ પૈસા માટે ખોટા કામ…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *