Raha Kapoor was seen in dad Ranbir's lap with two chotlis tied

બે ચોટલીઓ બાંધીને પપ્પા રણબીરના ખોળામાં જોવા મળી રાહા કપૂર, જુઓ ક્યૂટ તસવીરો…

Bollywood

બોલીવુડ સ્ટાર્સ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને તાજેતરમાં જ તેમના પુત્ર જેહ અલી ખાનનો ત્રીજો જન્મદિવસ ઉજવ્યો. જ્યાં ઘણા સ્ટાર્સ પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન સુપરસ્ટાર રણબીર કપૂર પણ તેની પુત્રી રાહા કપૂર સાથે પહોંચ્યો હતો.

તેની સાથે ભત્રીજી સમારા સાહની પણ જોવા મળી હતી. બેબી જેહ અલી ખાનના ત્રીજા જન્મદિવસની પાર્ટીની ક્યૂટ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. જેમાં બેબી રાહાએ તમામ લાઈમલાઈટ ચોરી લીધી હતી.

ब्लू फ्राॅक..दो चोटी..बड़े भाई जेह की बर्थडे पार्टी में पहुंची रणबीर कपूर  की प्रिंसेस,पापा की बाहों में कैद राहा की क्यूटनेस पर फैंस हारे ...

ફોટો ક્રેડિટ:ગૂગલ

વધુ વાંચો:સાઉથની આ પોપ્યુલર અભિનેત્રીને લઈને નેતાનું વિવાદિત બયાન, કહ્યું- એક રાતના 25 લાખ લઈને…

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના નાના નવાબ બેબી જેહ અલી ખાન આજે તેનો ત્રીજો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જેના માટે આ સ્ટાર કપલે ગ્રાન્ડ બર્થડે પાર્ટી આપી હતી આ દરમિયાન સુપરસ્ટાર રણબીર કપૂર બેબી રાહા કપૂર સાથે અહીં પહોંચ્યો હતો. જેની ક્યૂટ તસવીરોએ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી હતી.

Jeh भैया की बर्थडे पार्टी में पहुंची Raha Kapoor, पापा Ranbir की गोद में आईं  नजर - Kareena Kapoor Khan Son Jeh Ali Khan Birthday party came to Raha  Kapoor With papa

ફોટો ક્રેડિટ:ગૂગલ

રાહા કપૂરની ક્યુટનેસ આ સમય દરમિયાન તમામ લાઈમલાઈટ ચોરી લીધી હતી. જેના ફોટા પર ચાહકો જોરદાર કમેન્ટ કરતા જોવા મળ્યા હતા બેબી રાહા કપૂર તેના પિતા રણબીર કપૂરના ખોળામાં પ્રેમથી રમતી જોવા મળી હતી.

Ranbir Kapoor twinning daughter Raha Kapoor at Jeh Ali Khan birthday party  see pictures | Jeh Ali Khan Birthday Bash: ब्लू फ्रॉक-दो चोटियां, बड़े भाई  जेह की बर्थडे पार्टी में पहुंचीं रणबीर

ફોટો ક્રેડિટ:ગૂગલ

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *