રાજસ્થાનના જેસલમેરમાંથી રિસ્તાને શરમજનક મોડ પર લઈ જતો બનાવ સામે આવ્યો છે પિતાએ 5 વર્ષની દીકરી સાથે ન કરવાનું કર્યું છે આ ઘટના જેસલમેરના સંગડમાં બની હતી ત્યાંનાં પોલીસ સ્ટેશનના અધિકારી એ જણાવ્યું કે આ ઘટના બુધવારે બપોરે બની હતી.
આરોપીની પત્ની ખેતરમાં કામ કરવા ગઈ હતી. ઘરમાં 8 અને 5 વર્ષની દીકરીઓ હતી આરોપી પિતા 5 વર્ષની દીકરીને રૂમમાં લઈ ગયો અને તેના પર બળા!ત્કા!ર ગુજાર્યો. રડવાનો અવાજ સાંભળીને મોટી બહેન ડરી ગઈ અને ખેતર તરફ દોડી ગઈ. તે ખેતરમાં ગઈ અને તેની માતાને કહ્યું- પિતાએ બહેનને માર માર્યો છે, તે રડી રહી છે.
બંને ઘરે પહોંચ્યા ત્યારે આરોપી ત્યાં નહોતો પરંતુ માસૂમ બાળક લો!હીલુહા!ણ હાલતમાં પડેલું હતું પોલીસ અધિકારીએ જણાવ્યું કે માતા તરત જ તેની પુત્રીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ અને પોલીસને જાણ કરી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. બાળકીને ગંભીર હાલતમાં બાડમેરની સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.
વધુ વાંચો:ખૂબસૂરતીમાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ પાણી ભરાવે એવી છે સિંગર આશા ભોંસલેની પૌત્રી, જુઓ તસવીરો…
એસપીએ કહ્યું ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા સજા આપવામાં આવશે જેસલમેર જિલ્લા પોલીસ કેપ્ટન વિકાસ સાંગવાને કહ્યું કે ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી પિતાની ઉંમર 30 વર્ષની હોવાનું કહેવાય છે અને તેને બે દીકરીઓ છે જેની ઉંમર 8 વર્ષ અને 5 વર્ષની હોવાનું કહેવાય છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.