Ramayan Serial again returns on tv

ફરીવાર TV પર શરૂ થશે રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’, આ ચેનલ પર જોવા મળશે…

Entertainment

રામાનંદ સાગરની ફેમસ ટીવી સીરિયલ ‘રામાયણે’ ચાહકોના દીલમાં ખાસ જગ્યા બનાવી હતી હવે ફરી એકવાર ફેન્સ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે કે રામાયણ સિરિયલ ટીવી પર પરત ફરી રહી છે ટીવીએ જાહેરાત કરી છે કે હવે ટૂંક સમયમાં શરૂ થશે.

અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાએ 80ના દાયકાના ટીવી શોમાં રામ અને સીતાની ભૂમિકા ભજવીને લોકોના દિલ પર રાજ કર્યું હતું. સુનીલ લાહિરીએ લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી રામાનંદ સાગરે વર્ષ 1987માં ટીવી શો ‘રામાયણ’ સિરિયલ બનાવી હતી.

આ આઈકોનિક શૉ આજે પણ લોકોની વચ્ચે ફેમસ છે આટલા વર્ષો બાદ આજે પણ આ શૉના ફેંસ ખૂબ જ છે ફેંસના પ્રેમને જોતા શૉના મેકર્સે એક વખત ફરી રામાયણને ટીવી પર ટેલીકાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

વધુ વાંચો:અભિનેત્રી જયા બચ્ચને લગ્નને લઈને કહી મોટી વાત, પૌત્રીને સમજાવતા કહ્યું- લગ્ન થતાંની સાથે જ રોમાંસ…

धर्म, प्रेम, और समर्पण की अद्वितीय गाथा…एक बार फिर आ रहा है पूरे भारत का सबसे लोकप्रिय शो ‘रामायण’, जल्द देखिए #DDNational पर। #Ramayan | @arungovil12 | @ChikhliaDipika | @LahriSunil pic.twitter.com/zqOrwx2pOg

— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) January 30, 2024

ફરી એકવાર રામાયણને દૂરદર્શન ચેનલ પર પ્રસારીત કરવામાં આવશે ઓફિશ્યલી આ વાતની જાણકારી આપતા ટીવી ચેનલે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એલાન કરી દીધું છે.

TV पर फिर शुरू हो रही रामायण, राम-सीता के रूप में दिखेंगे अरुण गोविल और  दीपिका चिखलिया

ફોટો ક્રેડિટ:ગૂગલ

દૂરદર્શનના પેજ પરથી રામાયણની એક પોસ્ટ શેર કરતા આ ટ્વિટ કરવામાં આવ્યું છે કે- “ધર્મ, પ્રેમ અને સમર્પણની અદ્વિતીય ગાથા… એક વખત ફરી આવી રહ્યો છે આખા ભારતનો સૌથી લોકપ્રિય શૉ ‘રામાયણ’, ટૂંક સમયમાં જુઓ #DDNational ચેનલ પર.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *