મિત્રો લગભગ 20 વર્ષ સુધી ટીવી પર સીઆઈડી ટીવી સિરિયલ ચાલી અત્યારે તો આ શો આજે બંધ થઈ ગયો છે પરંતુ આ શો આજે પણ દર્શકોના દિલમાં છે આજે આપણે આ સિરિયલની તમામ અભિનેત્રીઓના રિયલ લાઈફ પતિ અને પરિવાર વિશે વાત કરીશું.
નંબર એક ડો તારિકા શ્રદ્ધા મુસળેએ CID ડોક્ટર તારિકાની ભૂમિકા ભજવી હતી શ્રદ્ધા મુસળેનો જન્મ 7 જાન્યુઆરી 1984ના રોજ અમદાવાદ ગુજરાતમાં થયો હતો તે એક ભારતીય અભિનેત્રી અને મૉડલ છે શ્રદ્ધા મુસળેએ વર્ષ 29 નવેમ્બર 2012માં બિઝનેસમેન દીપક તોમર સાથે લગ્ન કર્યા હાલમાં તેઓને કોઈ સંતાન નથી.
નંબર બે ઈન્સ્પેક્ટર શ્રેયા સીઆઈડી ઈન્સ્પેક્ટર શ્રેયાનું સાચું નામ જ્હાનવી છેડા છે તેનો જન્મ 29 ફેબ્રુઆરી 1984ના રોજ થયો હતો મહારાષ્ટ્રના મુંબઈમાં જન્મેલી જ્હાનવી છેડા એક ભારતીય અભિનેત્રી તેમજ સુપર ડાન્સર છે જ્હાનવી છેડાએ 2011માં નિશાંત ગોપાલિયા સાથે લગ્ન કર્યા હતા અને આજે તેમને એક પુત્રી છે.
નંબર ત્રણ જયવંતી સિંદે સીઆઈડીમાં ઈન્સ્પેક્ટર દયાની સહાયક જયવતી સિંદેની ભૂમિકા તાન્યા અબરોલ દ્વારા ભજવવામાં આવી હતી જેનો જન્મ 8 જાન્યુઆરી 1986ના રોજ પંજાબમાં થયો હતો તાન્યા અબરોલે 2007માં શાહરૂખની ચક દે ઈન્ડિયા સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
વધુ વાંચો:જુઓ આવી રીતે થાય છે તારક મહેતા શોનું શૂટિંગ, ભૂતનીના શૂટિંગ વિષે જાણો બધી હકીકત…
નંબર ચાર ઇન્સ્પેક્ટર તાશા સીરિયલમાં ઈન્સ્પેક્ટર તાશાનું પાત્ર વૈષ્ણવી ધનરાજે ભજવ્યું હતું વૈષ્ણવી ધનરાજ ખૂબ જ લોકપ્રિય ટીવી અભિનેત્રી છે વૈષ્ણવી ધનરાજે વર્ષ 2012માં નીતિન સેહરાવત સાથે લગ્ન કર્યા હતા અને 2016માં પરસ્પર મતભેદોને કારણે છૂટાછેડા થઈ ગયા હતા.
નંબર પાંચ ઇન્સ્પેકટર પૂરવી CID સિરિયલમાં અંશા સૈયદે પ્રખ્યાત અભિનેત્રી પૂર્વીનું પાત્ર ભજવ્યું હતું અંશાએ અભ્યાસમાં B.Com કર્યું છે પરંતુ અંશા અભિનેત્રી બનવા માંગતી હતી અને પછી તે CIDમાં જોડાઈ ગઈ અંશા સૈયદ હાલમાં સિંગલ છે તેનો ઘણો મોટો પરિવાર છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.