હવે ભારતીય ક્રિકેટ ટીમના હિટમેન અને વનડે-ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માના ફેન્સ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે જેણે નવી અટકળોને જન્મ આપ્યો છે.
આ પણ વાંચો:અનિલ અંબાણી સેબીના લપેટામાં આવ્યા, 25 કરોડનો દંડ અને 5 વર્ષ માટે બેન…
એક ફંક્શન દરમિયાન જોવા મળેલી રીતિકાને લઈને લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે શું તે બીજી વખત માતા બનવા જઈ રહી છે? વાસ્તવમાં, તે 21 ઓગસ્ટના રોજ આયોજિત એક એવોર્ડ સમારોહ દરમિયાન જોવા મળી હતી અને તે પછી તેના વિશે ચર્ચાઓ થઈ રહી છે.
આ વીડિયોની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે રિતિકા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે ગર્ભવતી છે. જો કે આ પહેલા પણ રિતિકા અને રોહિતને સમાયરા નામની દીકરી હતી અને તેનો જન્મ વર્ષ 2018માં થયો હતો.
Junior Hitman 🔜🥹🧿🥹😭 pic.twitter.com/7CQCXsHy2i
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 23, 2024
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.