મશહૂર સિંગર મીકા સિંહને લઈને દુખદ ખબર સામે આવી છે મિકા સિંહ છેલ્લા ઘણા દિવસોથી બીમાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિકા સિંહને ગળામાં ઈન્ફે!ક્શન થયું છે. રિપોર્ટ્સનું માનીએ તો મિકાએ પોતાના શરીર પર બિલકુલ ધ્યાન આપ્યું ન હતું. જેના કારણે તેની તબિયત બગડી હતી. એક તરફ જ્યાં મીકા બીમાર છે તો બીજી તરફ તેના બીમાર પડવાના કારણે ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે.
મીકાની તબિયત ખરાબ છે અને ડોક્ટરોએ તેને સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું છે બગડતી તબિયતના કારણે મિકા સિંહને ઘણા કોન્સર્ટ કેન્સલ કરવા પડ્યા છે જેના કારણે તેને ઘણી તકલીફ થઈ રહી છે.
આ વિશે વાત કરતા મિકાએ કહ્યું- બેક ટુ બેટ શો કરવામાં આવ્યા હતા જેના કારણે આરામ નહોતો અને તબિયત બગડી હતી. છેલ્લો શો ડલાસમાં હતો અને ત્યાં શરદી હતી જેના કારણે અચાનક તબિયત બગડી. તેનાથી ગળા અને અવાજ પર અસર થઈ હતી. શો કેન્સલ કર્યો અને કરોડોનું નુકસાન થયું.
વધુ વાંચો:રાજકોટના યુવકે બાયડીના જન્મદિવસ પર ચંદ્ર પર 1 એકર જમીન ગિફ્ટ આપી, આટલા ભાવે પડી…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.