Saibaba is Hindu and Muslim

છેવટે સચ્ચાઈ સામે આવી ગઈ કે ચમત્કારો કરનાર સાઈબાબા હિન્દુ છે કે મુસ્લિમ, જાણીને તમે પણ ચોકી જશો…

Breaking News

પોતાના ભક્તો માટે વરસાદ રોકનારા પાણીના દીવા કરનારા અને અનેક ચમત્કારો કરનારા સાઈબાબા નું જીવન લોક સેવા માં વ્યતીત થયું હતું જેમને લોકો પરમાત્માનો એક અંશ પણ માને છે.

પરંતુ એમના જીવન પર અનેકવાર એ સવાલો પણ ઉઠ્યા છેકે તે હિન્દુ છેકે મુસ્લિમ આ સવાલો ઉઠવા પાછડનું કારણ એવું છેકે સાઈબાબા નો સુફી પહેરવેશ અને માથા પરની ટોપી સાથે લાંબી દાઢી અને મસ્જિદમાં રહેવાના કારણે ઘણા લોકો એમને મુસ્લિમ બન્યાછે.

આ દરમિયાન શંકરાચાર્ય નામના મહંતે પણ તેમનો ખૂબ વિરોધ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે હું હિન્દુ ધર્મનો ઉપદેશક અને સંત છું ધર્મ અને આસ્થા સાથે કોઈપણ વ્યક્તિને લોકોને ભ્રમિત કરતા જોવા માગતો નથી.

એમ કહેતા મહંત શંકરાચાર્ય એ જણાવ્યું હતું કે એના માટે મારે પ્રાણની આહુતી આપવી પડે તો પણ અચકાટ નહીં અનુભવું પરંતુ લોકોને જરૂર જાગૃત કરીશ કે સાઈબાબા હિન્દુ નહિ પરંતુ મુસ્લિમ હતા.

આ એમના વિરોધ વચ્ચે સિક્કાની બીજી બાજુ હિન્દુ ધર્મ ના લેખકો એ લખેલા પુસ્તકો શ્રી સાંઈ સતચરિત્ર જે હેમંત પંત આને લાઈફ ઓફ સાઈબાબા શ્રી નરસિમા એ લખેલા હતા જે પુસ્તકો મુજબ સાઈબાબા એ પોતાના એક ભક્તને જણાવ્યું હતું કે તેમનો જન્મ પદવી મહારાષ્ટ્રમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

પરંતુ તે જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે એમના માતા પિતાએ સાઈબાબાને એક મુસ્લિમ ફકીરને સોંપી દીધા હતા જ્યારે સાઇબાબા ૧૦ વર્ષના થયા ત્યારે એ ફકીરનું નિધન થયું ત્યારબાદ તેમનુ ગોપાલ રાવ નામના વ્યક્તિએ પાલન પોષણ કર્યું હવે સિક્કાની બે પહેલું સામે આવી છે જેમાં એક તરફ પુસ્તકો ના જણાવ્યા મુજબ સાઈબાબા હિન્દુ છે તેમને હિન્દુ પરિવારમાં જન્મ લીધો હતો.

વધુ વાંચો:આ મુસ્લિમ દેશમાં છે સૌથી પ્રાચીન શિવમંદિર, મહાદેવના ચમત્કારે રણ માં પણ પાણીનાં કુંડ ઉભરાય છે…

તો બીજી તરફ તેઓ સુફી પહેરવેશ સાથે મુસ્લિમ ટોપી પહેરીને એક મસ્જિદમાં રહેતા હતા જે ખાલી મસ્જિદ નું નામ દ્વારકામાઈ રાખ્યું હતું અને તેઓ હિન્દુ અને મુસ્લિમ ધર્મના તમામ લોકોને સારા ઉપદેશ આપતા હતા જે પણ વિચારવા મજબૂર કરે છે કે સાઈબાબા હિન્દુ છેકે મુસ્લિમ મૃત્યુ બાદ પણ લોકવાઈકા મુજબ અડધા ફુલ મુસ્લિમ ધર્મના લોકો લોકો લઈ ગયા હતા તો અડધા ફૂલ હિંદુ ધર્મના લોકો લઈ ગયા હતા.

બંને ધર્મના લોકોએ પોતપોતાના યુવા અનુસાર અંતિમ સંસ્કાર તો કોઈએ દફનવિધિ કરી હતી આજે સાંઈબાબા ના મંદિરમાં હજારો ભક્તો આવે છે તેઓ ના હિન્દુ છેકે ના મુસ્લિમ તેઓ માત્ર સાઈબાબાના ભક્ત રૂપે આવે છે.

બધાની પોત પોતાની વિચારધારા છે પોતપોતાનું ધર્મ છે અને ધર્મ ઉપર જો કોઈ પણછે તે સાઈ બાબા છે સાઈબાબા ના ભાવિકો ધર્મના વાડા નહીં પણ સાઈબાબા ના પરચા અને આસ્થા થી જોડાયેલા છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય કોમેંટ કરીને તમે જણાવી શકો છો અને પોસ્ટ શેર કરવા પણ વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *