સલમાન ખાન બોલિવૂડના મોટાં સુપરસ્ટાર છે જો તેમના ચાહકોની વાત કરીએ તો આ મામલામાં છોકરીઓની તો લાઇન લાગતી જ રહે છે જો સલમાન ખાનની ફિલ્મની વાત કરીએ તો તેમના નામથીજ ફિલ્મ હિટ થઈ જાય છે પરંતુ આજે અમે તમને એક એવી અભિનેત્રીની વાત કરવાના છીએ જેમના સાથે બોલિવૂડના દબંગ સલમાન ખાન કામ કરવા માટે તરસ્યા છે.
અમે જે એક્ટર્સની વાત કરી રહ્યા છે જેમનું નામ દિપીકા પાદુકોણ છે દિપીકા પાદુકોણને સલમાન ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી ચૂકી છે પણ અત્યાર સુધી દીપિકાએ સલમાન ખાન સાથે કામ કરવા હા પાડી નથી.
તમને જણાવી દઈએ કે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ સુલતાન પણ પહેલા દિપીકા પાદુકોણને ઓફર થઈ હતી પરંતુ દિપીકા પાદુકોણે આ ઓફરને ઠુકરાવી દીધી હતી દિપીકા સલમાન ખાન સાથે કામ કરવા કેમ તૈયાર નથી એતો દીપિકા જ જાણે છે.
તમને એ પણ જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે તે ભારતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે તેણીની પ્રશંસામાં ત્રણ ફિલ્મફેર પુરસ્કારોનો સમાવેશ થાય છે.
દિપીકા રાષ્ટ્રની સૌથી લોકપ્રિય વ્યક્તિત્વોની સૂચિમાં સ્થાન ધરાવે છે અને ટાઇમે તેણીને 2018 માં વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંની એકનું નામ આપ્યું છે જો મિત્રો દિપીકા પાદુકોણ અને સલમાન ખાનની ફિલ્મ આવશે તો તે બંનેની જોડી તમને કેવી લાગશે તે અંગે તમારો અભિપ્રાય લાઇક અને કોમેન્ટ કરીને જરૂર જણાવો ધન્યવાદ.