મિત્રો ઘણા બધા લોકો કોઈપણ ઉચ્ચ સ્થાન પહોંચી જાય પરંતુ પોતાની વેશભૂષા પહેરવેશ રીતી રિવાજ અને સંસ્કૃતિ ભૂલતા નથી હાલ લોકો કપડા જોઈને લોકોની ઓળખ કરે છે અને તેની સાથે વર્તન કરે છે પરંતુ ઘણીવાર કપડા એ માનવીના સ્વભાવ સાથે અનુકૂળ પણ હોતા નથી ઘણીવાર સામાન્ય પહેરવેશ માં પણ અબજોપતિ રહે છે.
એવી જ એક ઘટના રાજસ્થાન ના સિકર જીલ્લા ના શ્રીમાધોપુર માંથી સામે આવી છે અહીં લોકોએ મહીનાને પહેરવેશ અને સંસ્કૃતિ ભર્યા કપડાઓ ના કારણે ગામડાની અભણ સમજી હતી પરંતુ એ મહીનાની સત્ય હકીકત સામે આવતા લોકો ધ્રુજી ગયા હતા મહીલા કોઈ ગામડાની ઘરેલુજીવન વ્યતિત કરતી ગૃહીણી નહોતી.
પણ અપરાધીઓ ને ધુળ ચટાડનાર આઈ એ એસ ઓફીસર મોનીકા યાદવ હતી મોનીકા યાદવ એ સાલ 2014 માં આએએસ ની પરીક્ષા પાસ કરી હતી તે અત્યારે હાલ દેશ માટે સેવા આપી રહી છે પરંતુ ખૂબ સાદા અને સંસ્કૃતિ સંસ્કાર ભર્યા કપડા માટે પોતાના પરિવાર સાથે જોવા મળે છે.
પોતાની ફરજ દરમિયાન ખૂબ જ કડક વલણ ધરાવી ઈમાનદારીથી સેવા આપતી આ મહીલા ઓફીસર ભારતીય સંસ્કૃતિ નો વારશો પોતાના સામાન્ય જીવનમાં અકબંધ રાખે છે સોશિયલ મીડિયા પર મોનિકા યાદવ નો એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમ તે લાલ સાડીમાં રાજસ્થાની પહેરવેશમાં પોતાના નવજાત બાળકને ખોળામાં રાખીને બેઠેલી છે.
વધુ વાંચો:અદભૂત દ્રશ્ય: 47 મીટર લાંબો સાપ આ વ્યક્તિ પર તૂટી પડ્યો, પછી જે થયું તે જોઈને બધા લોકો ચોંકી ગયા…
ઘણા બધા લોકો આ ફોટો જોઈને તેમને એક સામાન્ય મહિલા જણાવી રહ્યા છે પરંતુ તે અસલમાં આઈ એ એસ ઓફિસર છે ખુબ જ સાદગી ભર્યું જીવન વ્યતીત કરીને પોતાના ક્ષેત્રમાં હંમેશા લોકોને મદદ કરતી મોનીકા યાદવ ઘણા એવા ઓફીસરો માટે પ્રેરણારુપ છે જે અંહકારમા લોકોની સાથે સીધી રીતે વાત પણ કરતા નથી.
મોનિકા યાદવ નો જન્મ ગામડામાં થયો હતો અને સાલ 2014માં સખત પરિશ્રમ અને સંઘર્ષ બાદ યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને સુનિલ યાદવ જેવો પણ આઈએએસ ઓફીસર છે તેમની સાથે લગ્ન કર્યા.
તાજેતરમાં મોનિકા યાદવ ડીએસપી ના પદ પર પોતાના વિસ્તારમાં સેવા આપી રહી છે કોઈપણ સમસ્યા લોકોની પોતે તે સાંભળે છે અને હંમેશા સામાન્ય ગરીબ લોકોને મહત્વ આપીને પોતાની ઓફિસમાં સીધી બોલાવે છે તેમના સારા સ્વભાવ થકી તેમને ઘણા બધા પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે.
મોનીકા યાદવે પોતાના પિતા પાસે થી પ્રેરણા લીધી હતી મોનીકા યાદવ ના પિતા આઈઆર એસ ઓફીસર છે તેમને પોતાની દિકરી ને ડીએસપી બનાવી સાથે સંસ્કાર અને સંસ્કૃતિ નું અદભુત સિચંન કર્યુ વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.