Shahrukh Khan received death threats know the reason

શાહરૂખ ખાનને મળી જા!નથી મા!રી નાખવાની ધ!મકી, જાણો શું છે કારણ, સરકારે આપી Y+ સિક્યોરીટી…

Bollywood Breaking News

આ વર્ષની શરૂઆતમાં ફિલ્મ પઠાણ અને હવે ફિલ્મ જવાનથી ચર્ચામાં રહેલા શાહરૂખ ખાન તરફથી એક મહત્વના સમાચાર આવ્યા છે. અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મોની સફળતા બાદ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે પઠાણ અને જવાન ફિલ્મોની શાનદાર સફળતા બાદ શાહરૂખ ખાન સતત સમાચારોમાં છે બંને ફિલ્મો લાંબા સમયથી બગડેલી બોક્સ ઓફિસને ફરી જીવંત કરવામાં સફળ રહી હતી.

અમે વાત કરી રહ્યા છીએ શાહરુખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ જવાનની, જેણે ઘરેલુ બોક્સ ઓફિસ પર 700 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. જો કે આ બધાની વચ્ચે એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મોની સફળતા બાદ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

વધુ વાંચો:ઈઝરાયેલ અને પેલેસ્ટીનીઓ વિશે મિયા ખલીફાનું ચોંકાવનારું બયાન, કહ્યું રંગભેદના લીધે…

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતાને લેખિત ધમકી આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે તરત જ શાહરૂખ ખાનને Y+ કેટેગરીમાં સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો.

અહેવાલો અનુસાર, રાજ્ય સરકારે શાહરૂખની સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે. અહેવાલો અનુસાર, કિંગ ખાનના ઘરે Y+ શ્રેણીની સુરક્ષા હેઠળ દરેક સમયે પાંચ સશસ્ત્ર સૈનિકો રહેશે. સાથે જ 6 સશસ્ત્ર કમાન્ડો દરેક સમયે શાહરૂખની સાથે રહેશે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *