બોલિવૂડના પ્રખ્યાત એક્ટર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા બાદથી જ ચર્ચામાં છે. હાલમાં જ સુહાના ખાને તેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સુહાના ખાન પેરિસમાં જોવા મળી હતી.
ફોટો ક્રેડિટ:ગૂગલ
સુહાના ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સુહાના ખાન સ્ટનિંગ લુકમાં જોવા મળી હતી. સુહાના ખાનના ફેન્સ આ ફોટાને ખૂબ શેર કરી રહ્યા છે સુહાના ખાન પોતાના નવા ફોટોમાં શાનદાર લુકમાં જોવા મળી હતી. સુહાના ખાનનો આ લુક આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
ફોટો ક્રેડિટ:ગૂગલ
આ તસવીરમાં સુહાના ખાન મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે. ફેન્સને સુહાના ખાનની આ તસવીર ખૂબ જ પસંદ આવી છે. સુહાના ખાન આ તસવીરમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે સુહાના ખાન આ તસવીરમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.