બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ અને સુંદરતાથી નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે 48 વર્ષની ઉંમરમાં પણ શિલ્પા ખૂબ જ ફિટ અને સ્લિમ છે શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટો અને વીડિયો દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
હાલમાં જ શિલ્પા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં શિલ્પા પ્રિન્ટેડ મોનોકિની પહેરીને સ્વિમિંગ પૂલ પાસે પોઝ આપી રહી છે આ મોનોકિનીમાં શિલ્પા તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
આ તસવીરમાં શિલ્પા શેટ્ટી સ્વિમિંગ પૂલની બાજુમાં ચશ્મા પહેરીને ઉભી છે અને સૂર્ય સ્નાન કરી રહી છે. આ તસવીરમાં શિલ્પા ખૂબ જ હોટ લાગી રહી છે ફોટો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે ટસ્કન સૂર્યની નીચે સ્નાન કરવું આ સ્થળ દિવ્ય છે અને તેને 3 હજાર વર્ષથી પવિત્ર પાણી તરીકે પણ ઓળખવામાં આવે છે ગરમ ઝરણાનું પાણી પૃથ્વીની મધ્યમાંથી વહે છે.
વધુ વાંચો:KGF સ્ટાર યશે આ કારણોસર રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’માં રાવણની ભૂમિકાને નકારી કાઢી, હાલમાં ખબર આવી સામે…
જે તેના સંપર્કમાં આવતા લોકો માટે પુષ્કળ સ્વાસ્થ્ય લાભો લાવે છે. તેનો અનુભવ કરીને ધન્યતા અનુભવો અને કાયાકલ્પ કરો પ્રશંસકો શિલ્પા શેટ્ટીના આ ફોટા પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેમનો પ્રતિભાવ આપી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કોણ કહેશે કે તેણી 48 વર્ષની છે તેમની હોટનેસ જોઈ છે. પછી બીજા યુઝરે લખ્યું કાશ મારી પાસે આવો ફિગર હોત તેની પાછળ ઘણી મહેનત છે અન્ય યુઝરે ટિપ્પણી કરી તે સંતૂર મમી કરતા નાની દેખાઈ રહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.