Srivalli Rashmika Mandana of Pushpa movie is the owner of crores

પુષ્પા ફિલ્મની શ્રીવલ્લી રશ્મિકા મંદાના છે કરોડોની માલકીન, તેની લાઇફસ્ટાઇલ જાણીને દંગ રહી જશો…

Bollywood Breaking News

સાઉથની એક્ટર રશ્મિકા મંડાના હાલમાં જ પુષ્પા ફિલ્મમાં શ્રીવલ્લી નું જબરજસ્ત પાત્રનુ નિભાવતી જોવા મળી અને પોતાના અલગ અંદાજથી બધા દર્શકોનું દિલ લીધું તેના પહેલા પણ રશ્મીકાએ અનેક હિટ ફિલ્મોમાં સારો અભિનય કરીને લોકોના દિલ જીત્યા છે.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ફેમસ અભિનેત્રી રશ્મિકા મન્દાના અલ્લુ અર્જુન સાથે રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા ની સફળતા બાદ દેશભરમાં છવાઈ ગઈ હતી ફિલ્મ ની અંપમપરા સફળતા ના પગલે રશ્મિકા મન્દાના ને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો અવસર મળ્યો

ફિલ્મોમાં સારી સફળતા મેળવી ચુકેલી રશ્મિકા એક અલગ જીવનશૈલી જીવવાનું પસંદ કરે છે પરંતુ મિત્રો તમે શું જાણો છો તમારી ફેવરિટ રશ્મિકા કેટલા અલિશાન ઘર ગાડીઓ અને કરોડોની માલકીન છે નથી જાણતા તો આજે તેના વિષે ચર્ચા કરીશું જણાવી દઈએ રશ્મીકાની ટોટલ નેથવર્થ 40 કરોડ રૂપિયા છે અને એમણે એજ સંપત્તિથી હૈદરાબાદમાં એક અલીશા બંગલો ખરીદ્યો છે.

વધુ વાંચો:ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ RRR ના દિગ્ગજ અભિનેતાનું થયું નિધન, 58 વર્ષની વયે છોડ્યા છેલ્લા શ્વાસ…

જેની કિંમત લગભગ 8 કરોડથી વધુ બતાવાઈ રહી છે બંગલો કોઈ મહેલથી ઓછો નથી આલીશાન જગ્યામાં આ બંગલો બનેલ છે રશ્મિકાની મહિનાની આવક 35 લાખથી વધુ છે.

જયારે રશ્મિકા જોડે કેટલીયે લક્ઝ્યુરિસ ગાડીઓનો કાફલો છે એમની જોડે રેંજરોવર થી લઈને મર્સીડીસ જેવી મોંઘી ગાડીઓ છે રશ્મિકા જોડે રેન્જરોવર કાર બ્લેક કલરનીછે જે દેખાવમાં ખૂબજ સુંદર છે જણાવી દઈએ રશ્મીકાનો બ્લેક કલકર મનગમતો છે.

જયારે રશ્મીકાની ઓડી કાર લાલ કલરની છે જેની કિંમત લાખોમાં છે રશ્મિકા મંડાના આવતા સમયમાં અનેક હિટ ફિલ્મો સાઈન કરી છે જેમાં તેમનો જબરજસ્ત અભિનય જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *