આસિત મોદીની મુશ્કેલીઓ ફરી વધી, ‘તારક મહેતા’ ફેમ જેનિફર મિસ્ત્રીએ લગાવ્યો વધુ એક આરોપ, જુઓ શું કહ્યું…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેનિફર મિસ્ત્રીએ અસિત કુમાર મોદી સામેના જાતીય સતામણીનો કેસ જીતી લીધો છે. હવે, થોડા દિવસો પછી, અભિનેત્રીએ શનિવારે મુંબઈના પવઈ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. જેનિફરે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કર્યું અને શેર કર્યું કે તેણે ગયા વર્ષે અસિત મોદી વિરુદ્ધ દાખલ કરાયેલ FIR બદલવાનો આગ્રહ કર્યો હતો. જેનિફર મિસ્ત્રીએ […]
Continue Reading