અંકિતા લોખંડેનો બેડરૂમ વાળો વીડિયો થયો વાયરલ, પતિ વિકી સાથે ટાઈમ પસાર કરતી જોવા મળી…
મિત્રો, ટીવી એક્ટર અંકિતા લોખંડે અને વિકી જૈન વચ્ચેના સંબંધોમાં બિગ બોસ 17માં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.બંને વચ્ચે ઘણા ઝઘડા થયા હતા, એટલું જ નહીં, અંકિતાએ ઘણી વખત અલગ થવા અને છૂટાછેડાની વાત પણ કરી છે. હવે પછી શોની બહાર બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગે છે, એટલે જ અંકિતા અને વિકી ગઈ […]
Continue Reading