અનંત અંબાણીએ જગન્નાથ અને માં કામાખ્યા મંદિરમાં આપ્યું કરોડોનું દાન, આંકડો જાણી થઈ જશો હેરાન…
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ઘણીવાર મંદિરમાં દાન કરતા જોવા મળે છે. હવે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ પણ રૂ. 16 એપ્રિલ 2024ના રોજ અનંત અંબાણી 12મી સદીના જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ 50 કરોડ રૂપિયાથી વધુનું દાન આપીને ઈતિહાસ રચ્યો છે અહેવાલો અનુસાર, તેમણે અહીં મોટી […]
Continue Reading