Anantha-Radhika's wedding album

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો આલ્બમ, જુઓ હલ્દીથી લઈને લગ્ન સુધીના બધા ફોટા…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન એટલા ભવ્ય રીતે થયા કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ. સૌથી ખાસ વાત એ હતી કે આ લગ્નમાં એક તરફ મુકેશ અંબાણીની સંપત્તિ જોવા મળી હતી તો બીજી તરફ સંસ્કૃતિ અને પરંપરાનો સુંદર સંગમ પણ જોવા મળ્યો હતો. આ તમામ ફંક્શનમાં દુલ્હનથી લઈને અંબાણી પરિવાર, વેપારી પરિવાર અને અન્ય […]

Continue Reading