Actress Digangana Suryavanshi Extorting 6 Crore On Akshay Kumar's Name

આ ખૂબસૂરત અભિનેત્રીએ અક્ષય કુમારના નામ પર 6 કરોડનો ફ્રોડ કર્યો, ચીટિંગ કરવાનો આરોપ લાગ્યો…

એક વીર કી અરદાસ વીરા અને બિગ બોસ જેવા રિયાલિટી શોથી દરેક ઘરમાં ફેમસ થયેલી અભિનેત્રી દિગંગના સૂર્યવંશીએ અક્ષય કુમારના નામે 6 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. 26 વર્ષની દિગંગના વિરુદ્ધ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ ફરિયાદ જીનત અમાનની વેબ સિરિઝના નિર્માતા દિગંગનાએ અક્ષય કુમાર અને શાહરૂખ ખાન સાથે કરી […]

Continue Reading