રાધિકાએ રોયલ સ્ટાઈલમાં લીધી એન્ટ્રી, અનંત અંબાણી પણ જોતાંજ રહી ગયા, જશ્નના છેલ્લા દિવસનો વિડીયો…
આ દિવસોમાં અંબાણી પરિવારમાં ખુશીની લહેર છે. મુકેશ અંબાણીનો નાનો દીકરો ટૂંક સમયમાં તેની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાના લગ્ન આ વર્ષના ભવ્ય લગ્ન હશે. જો કે, બંનેનું પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં 1લી થી 3જી માર્ચ દરમિયાન ઉજવવામાં આવ્યું હતું. બંને ફંક્શનમાં […]
Continue Reading