800 guests will attend the pre-wedding bash of Radhika-Anant Ambani's cruise

જામનગર બાદ વિદેશમાં અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ, ફ્રાન્સના લકઝરી ક્રૂઝમાં 800 મહેમાનો આવશે…

અંબાણી પરિવાર હવે રાધિકા આનંદના બીજા પ્રી-વેડિંગ ફંક્શન માટે તૈયાર છે. જામનગર બાદ હવે ફ્રાન્સમાં ભવ્ય ઉજવણી થશે દરિયાની વચ્ચે ક્રૂઝમાં આ વખતે 800 મહેમાનો આવશે આ ઉજવણીના સાક્ષી રહો, મુકેશ અંબાણીના પરિવારમાં અનંત અંબાણી અને રાધિકા મર્જન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન બે મહિના પછી ફરી શરૂ થવા જઈ રહ્યું છે, જ્યાં માર્ચમાં અંબાણીએ જામનગરમાં ત્રણ મહેમાનોનું […]

Continue Reading