Anushka Sharma & Virat Kohli Name Baby Boy 'Akaay'

કિંગ કોહલી અને અનુષ્કાએ દીકરાનું નામ રાખ્યું ‘અકાય’, નામનો મતલબ જાણી હોંશ ઊડી જશે…

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા બીજી વખત માતા બની છે.કિંગ કોહલી વિરાટ અને અનુષ્કાએ તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું છે અનુષ્કા અને વિરાટે તેમના ચાહકો સાથે માતા-પિતા બનવાના ખુશખબર શેર કર્યા છે તેમણે એ પણ જણાવ્યું છે કે વામિકાને તેનો નવો ભાઈ મળ્યો છે. અનુષ્કા અને વિરાટે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. નવા માતા-પિતાએ […]

Continue Reading
Virat Kohli Anushka Sharma blessed with baby boy

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે ગુંજી કિલકારી, અભિનેત્રીએ આપ્યો દીકરાને જન્મ, બીજી વાર માં બની…

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બીજી વખત મા બની છે વિરાટ કોહલીના ઘરે ફરી એકવાર બાળકના રડવાનો અવાજ ગુંજ્યો છે.અનુષ્કાએ બેબી બોયને જન્મ આપ્યો છે અનુષ્કાએ પોતે માતા બનવાના સમાચાર ફેન્સ સાથે શેર કર્યા છે વિરાટ કોહલીના ઘરે પિતા તેના માતા બનવાના સમાચાર સાંભળીને તેના ચાહકો આનંદથી ઉછળી રહ્યાં છે. પોસ્ટ શેર કરતી વખતે અનુષ્કાએ માતા […]

Continue Reading