લોન ન ચૂકવવા પર અભિનેતા રાજપાલ યાદવની કરોડોની સંપત્તિ જપ્ત, જાણો પૂરી માહિતી…
કોમેડિયન બોલીવુડ એક્ટર રાજપાલ યાદવના માથા પર મુસીબતોનો પહાડ આવી ગયો છે. બેંકે તેમની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે બેંકમાંથી લોન લીધી હતી જેને તે ચૂકવી શક્યો ન હતો. ત્યારબાદ તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે બેંકના અધિકારીઓ તેમના ઘરે આવ્યા અને તેમની પ્રોપર્ટી પર બેનર […]
Continue Reading