મલાઈકા અરોરાના પિતાનું અવસાન: શું મલાઈકાનો રાત્રે પિતા અનિલ સાથે ઝગડો થયો હતો…?
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ ઘરની છત પરથી કૂદીને પોતાનો જીવ આપી દીધો છે. પોલીસ તપાસ કરી રહી છે કે શું થયું કે મલાઈકાના પિતાએ પોતાનો જીવ આપી દીધો. પરંતુ આ દરમિયાન, તે પ્રકાશમાં આવ્યું છે કે તેમના પિતાના નિધન પહેલા, મલાઈકા અરોરા અને તેની બહેન અમૃતા અરોરા ગઈકાલે મોડી રાત્રે તેમના માતાપિતાના ઘરે પહોંચ્યા […]
Continue Reading