છૂટાછેડાની અફવાહો વચ્ચે અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય એક સાથે જોવા મળ્યા, વિડીયો વાયરલ…
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છેલ્લા ઘણા સમયથી છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. જોકે, તાજેતરમાં અભિષેક પોતે આગળ આવ્યો હતો અને તમામ સમાચારોને માત્ર અફવા ગણાવી હતી. આ દરમિયાન, આ કપલ દુબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું જ્યાં તેઓ બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા, તાજેતરમાં જ દુબઈ એરપોર્ટ […]
Continue Reading