અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલીનું થયું બ્રેકઅપ, 2 વર્ષથી આ એક્ટરને ડેટ કરી રહી હતી…
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાનો સંબંધ તૂટી ગયો છે. નવ્યાનું લગ્ન પહેલા જ બ્રેકઅપ થઈ ગયું હતું, નવ્યા બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીને ડેટ કરી રહી હતી. બચ્ચન પરિવાર આ સંબંધ માટે સંમત થયો હતો. સિદ્ધાંત ઘણી વખત નવ્યાની માતા શ્વેતા બચ્ચનને મળતો જોવા મળ્યો હતો. પરંતુ હવે સમાચાર છે કે સિદ્ધાંત અને નવ્યાએ અલગ […]
Continue Reading