અયોધ્યા પહોંચ્યા રામાયાણ સિરિયલના રામ-સિતા અને લક્ષ્મણ, સાથે જોઈ બધા બોલ્યા “જય શ્રી રામ” જુઓ ફોટા…
ભગવાન રામનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા અભિનેતા અરુણ ગોવિલ રામ મંદિરના અભિષેક માટે અયોધ્યા પહોંચી ગયા છે આ દરમિયાન તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રામાનંદ સાગરના પ્રખ્યાત શો રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે આમંત્રણ મળ્યું હતું. અભિનેતા […]
Continue Reading