56 વર્ષની ઉંમરે અરબાઝ ખાને 15 વર્ષ નાની શુરા ખાન સાથે કર્યા લગ્ન, જુઓ વિડીયો…
બોલિવૂડ ફિલ્મ સ્ટાર અરબાઝ ખાને આખરે શુરા ખાન સાથે લગ્ન કરી લીધા છે. અરબાઝ ખાન અને શુરા ખાન પતિ-પત્નીના સંબંધોમાં પ્રવેશી ચૂક્યા છે. ફિલ્મ સ્ટાર્સ અરબાઝ ખાન અને શુરા ખાનના લગ્નના સમાચારની પુષ્ટિ તેમની મિત્ર રવિના ટંડને સોશિયલ મીડિયા પર કરી છે. અભિનેત્રી રવિના ટંડને અભિનેતા અરબાઝ ખાન અને શૂરા ખાન સાથેની પાર્ટીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ […]
Continue Reading